AI / Rule-Based Smart Scheme Finder

ગુજરાત સરકારી યોજના પાત્રતા ચકાસણી

તમારી ઉંમર, જાતિ, વાર્ષિક આવક, વ્યવસાય અને જમીન વિગત પસંદ કરો. MahitiHub તમને તમારા માટે ઉપલબ્ધ તમામ સરકારી સહાય યોજનાઓની સચોટ યાદી આપશે.

1

પગલું 1 / 5

૧. તમારી ઉંમરનું જૂથ પસંદ કરો

અરજદારની ઉંમર કેટલી છે? (Select Age Group)

ઉંમરના આધારે શિક્ષણ, યુવા રોજગાર અથવા વૃદ્ધ પેન્શન યોજનાઓ નક્કી થશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્ર: શું આ સાધન દ્વારા સીધી અરજી કરી શકાય છે?

જ: આ સાધન તમારી પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની યાદી આપે છે. યોજનાની વિગતોમાં આપેલ "ઓનલાઇન અરજી કરો" બટન પર ક્લિક કરીને સંબંધિત સત્તાવાર પોર્ટલ (જેમ કે i-Khedut, Digital Gujarat, e-Samaj Kalyan) પર સીધી અરજી કરી શકાય છે.

પ્ર: આવકનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકાય?

જ: આવકનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત (VCE / તલાટી), મામલતદાર કચેરી જન સેવા કેન્દ્ર અથવા Digital Gujarat પોર્ટલ પરથી ઓનલાઇન મેળવી શકાય છે.

આ માહિતી તમારા મિત્રોને શેર કરો (Share):
WhatsApp શેરTelegram